બાલાસિનોર વણાકબોરી ડેમમાં નવાં નીરની આવક - At This Time

બાલાસિનોર વણાકબોરી ડેમમાં નવાં નીરની આવક


ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે વણાકબોરી ડેમ ૧૦૦% થવામાં માટે ૧ ફૂટ બાકી છે. ડેમની સપાટી ૨૨૦.૮૦ ફૂટ જ્યારે હાલમાં ડેમમાં નવા નીરની સપાટી પહોંચી ૨૧૯૭૫ ફૂટ ઉપર પહોંચી. હાલમાં વણાકબોરી ડેમ ખાતે ક્ડાણાથી ૪ હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેમાંનું તમામ પાણી પડાલ સાયફનથી નર્મદા નહેરમાં સીધું છોડવામાં આવી રહ્યું છે. હાલમાં કડાણા ડેમની સ્થિતિ સપાટીને પાર થવામાં ૧૦ ફૂટ બાકી રહેલું છે. પરંતુ રાજસ્થાન અને ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો બજાજે ડેમમાંથી પાણીનો મોટો જથ્થો કડાણા ડેમમાં પહોંચવાની સંભાવના જણાઈ રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.