શિક્ષિકાના દિવ્યાંગ પુત્ર સાથે કુકર્મ કરનારને આજીવન કેદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3p3kuut8um3gwklg/" left="-10"]

શિક્ષિકાના દિવ્યાંગ પુત્ર સાથે કુકર્મ કરનારને આજીવન કેદ


જૂન-2019માં ન્યૂ રિંગ રોડ પરના એપાર્ટમેન્ટમાં બનેલા કેસમાં પોક્સો કોર્ટનો ચુકાદો

રાજકોટના ન્યૂ રિંગ રોડ ઉપર આવેલા એપાર્ટમેન્ટમાં કચરા-પોતાનું કામ કરનારે ગત તા.22-6-2019ના રોજ દિવ્યાંગ બાળક પર થયેલા સૃષ્ટિવિરુદ્ધનું કૃત્યના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]