સાઇડમાંથી નીકળી જવાનું કહેતા બાઇકચાલક પર 5 શખ્સનો હુમલો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/369k5rrybkevjokl/" left="-10"]

સાઇડમાંથી નીકળી જવાનું કહેતા બાઇકચાલક પર 5 શખ્સનો હુમલો


80 ફૂટ રોડ પર બુધવારે બપોરે કારમાં આવેલા શખ્સોની દાદાગીરી

સતત હોર્ન વગાડનાર કારચાલકની સામે જોઇ બાઇકચાલકે સાઇડમાંથી નીકળી જવાનું કહ્યાનું ખાર રાખી કારચાલક અન્ય ચાર શખ્સને બોલાવી બાઇકચાલક પર હુમલો કર્યો હતો. પિતરાઇ ભાઇને બચાવવા વચ્ચે પડેલા યુવાનની પાનની દુકાનમાં પણ પાંચેય શખ્સે તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]