મહિસાગર યુથ કોંગ્રેસના જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ રાઠોડ આપ્યું રાજીનામું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3bt0nqytpud2ktru/" left="-10"]

મહિસાગર યુથ કોંગ્રેસના જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ રાઠોડ આપ્યું રાજીનામું


કોંગ્રેસ પાર્ટી પર મોટો આક્ષેપ કર્યો ભાજપ ના નેતાઓના કહેવાથી ટિકિટો ફાળવવાનો આક્ષેપ,બાલાસિનોર કોંગ્રેસ ના ભાણીયા હોવાનું જાણવા મળેલ છે.

મહિસાગર જિલ્લા યુથ કોંગ્રેસ પક્ષના મહામંત્રી તેમના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામુ વારંવાર કોંગ્રેસથી નારાજ થઈને આપ્યું રાજીનામું. જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય ને વોટ્સએપ ના માધ્યમ થી મોકલી આપ્યું રાજીનામુ. બાલાસિનોર તાલુકામાં કોંગ્રેસ પાર્ટી એક વધુ ભડકો. 121 વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીમાંથી 50 થી વધુ કાર્યકરો આપ્યું રાજીનામું. કોંગ્રેસ થી નારાજ થઈને આપ્યું રાજીનામું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]