બાભણસર ગામ ની આગંનવાડી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની ઉજવણી કરવામા આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2haajgyf7vhbgiph/" left="-10"]

બાભણસર ગામ ની આગંનવાડી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની ઉજવણી કરવામા આવી


આજ રોજ બાભણસર ગામ ની આંગણવાડી પર એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી. તેમાં મેડિકલ ઓફિસર એ ટાઇટેનસ અને T.D રસી વિશે સમજાવ્યું..
જેમાં આડેસર ૧ ના સી.એચ.ઓ અને ફિ.હે.વ દ્વારા કિશોર- કિશોરીઓને માહિતી આપવામાં આવી..

કિશોર-કિશોરી નું વજન-ઊંચાઈ કરવામાં આવ્યું

અનેમિયા વિશે માહિતી આપી. આઈ.એફ ની
ગોળીઓ આપી અને તેના
ફાયદા વિશે સમજાવ્યું .

કિશોરી અવસ્થામાં થતાં શારીરિક અને માનસિક ફેરફાર ની માહિતી આપવામાં આવી.

પોતાના શરીરની સ્વચ્છતા જાળવવા સલાહ આપવામાં આવી હતી

આ કાર્યક્રમમાં આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ અલ્પા પટેલ, સી.એચ.ઓ. રોશનબેન પરમાર, ફિ.હે.વ. રમીલાબેન સોલંકી, એમ.પી.એચ. રાજપુરોહિત રણજીતભાઈ, આશા વર્કર બહેનો હાજર રહ્યા હતાં

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]