દામનગર શહેર પોલીસ નું પ્રાથમિક શાળા માં જાગૃતિ અભિયાન દરેક નું જીવન મૂલ્યવાન છે ના સદેશ સાથે ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપીયોગ નહિ કરો ની પ્રતિજ્ઞા - At This Time

દામનગર શહેર પોલીસ નું પ્રાથમિક શાળા માં જાગૃતિ અભિયાન દરેક નું જીવન મૂલ્યવાન છે ના સદેશ સાથે ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપીયોગ નહિ કરો ની પ્રતિજ્ઞા


દામનગર શહેર પોલીસ નું જાગૃતિ અભિયાન શહેર ની વિવિધ પ્રાથમિક સ્કુલમાં વિદ્યાર્થીઓ ને ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉત્તરાયણ પર્વમા ઉપયોગ નહી કરવા બાબતે વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે શપથ લેવડાવવા મા આવી  તેમજ ચાઇનીઝ દોરી તથા તુક્કલનાં ઉપયોગ કરવાથી થતા નુકશાનની માહીતી આપવામાં આવી ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ નહી કરવા બાબતના પેમ્પ્લેટનું જાહેર વિતરણ કરવામાં આવ્યું દરેક નું  જીવન મૂલ્યવાન છે સુંદર સદેશ  આપતા પોલીસ પરિવારે રોડ રસ્તા ઉપર ચાલતા વાહનો ઉપર રેડિયમ સ્ટીકર લગાવી વાહન ચાલક કે અબોલ જીવો ને પણ માર્ગ અકસ્માત નો ભોગ બનતા અટકે તેવી મુહિમ ચલાવી રીફેક્શન રેડિયમ સ્ટીકર લગાડી જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.