ગરબાડા તાલુકા નળવાઈ આંગણવાડી કેન્દ્ર-૨. ખાતે બાળકોને પતંગ તેમજ ફિરકી આપી પતંગોત્સવની ઉજવણી કરાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2co9hbsvkxb0qa4z/" left="-10"]

ગરબાડા તાલુકા નળવાઈ આંગણવાડી કેન્દ્ર-૨. ખાતે બાળકોને પતંગ તેમજ ફિરકી આપી પતંગોત્સવની ઉજવણી કરાઈ.


ગરબાડા તાલુકાના નળવાઈ ગામે આંગણવાડી કેન્દ્ર-૨ ખાતે આંગણવાડી વર્કર રસીલાબેન રમેશભાઈ દ્વારા આંગણવાડી કેન્દ્ર પર આવતા નાના ભૂલકાઓને પતંગો તેમજ ફિરકીઓ આપી પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નાના બાળકોને પતંગ તેમજ દોરી આપતા બાળકોમાં ભારે ખુશી જોવા મળી હતી અને સાથે મળી તમામ ભુલકાઓએ પતંગોત્સવની ઉજવણી કરી આ કાર્યને લઈ ગ્રામ લોકોએ આંગણવાડી કાર્યકર રસીલાબેન ની પ્રસંશા કરી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]