સમગ્ર ભારતમાં વિરમગામની દીકરીએ સૌ નું ગૌરવ વધાર્યું. - At This Time

સમગ્ર ભારતમાં વિરમગામની દીકરીએ સૌ નું ગૌરવ વધાર્યું.


જવાહર નવોદય વિદ્યાલય દ્વારા દિલ્લી સ્થિત બાલ ભવનમાં વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરમગામની મુદ્રિકા જૈમિનભાઈ રાવલ નામની દીકરીએ પ્રથમ સ્થાને વિજેતા થઇ હતી, મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની वसुधैव कुटुम्बकम् ની ભાવના પર મુદ્રિકાએ વકતવ્ય આપ્યું હતું અને લોકોનું દિલ જીતી લીધું હતું. સમગ્ર ભારતમાં વિરમગામનું ગૌરવ વધારવા માટે આજે યુવા ધારાસભ્યશ્રી હાર્દિક પટેલે મુદ્રિકાનું જનસેવા કાર્યાલય પર અભિનંદન પત્ર આપીને પ્રોત્સાહન આપ્યું.

Report by :- Keyur Thakkar Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.