મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શૂન્ય’ નામના અશ્વને પૂરા આદર-સત્કાર સાથે વયનિવૃત્તિ આપી - At This Time

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શૂન્ય’ નામના અશ્વને પૂરા આદર-સત્કાર સાથે વયનિવૃત્તિ આપી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શૂન્ય’ નામના અશ્વને પૂરા આદર-સત્કાર સાથે વયનિવૃત્તિ આપી

બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શૂન્ય’ નામના અશ્વને પૂરા આદર-સત્કાર સાથે વયનિવૃત્તિ આપી હતી. મુખ્યમંત્રીએ અશ્વને સુંદર આભૂષણ ઝુલ પહેરાવીને તેને આદરપૂર્વક વય નિવૃત્તિ આપી હતી. આ તકને ત્રિકોણી ખોડિયાર ખાતે ઉપસ્થિત તમામ નાગરિકોએ તાલીઓના ગડગડાટથી વધાવી હતી.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.