આટકોટ પોલીસે જંગવડ ગામેથી કરણ રાઠોડની કરી અટકાયત - At This Time

આટકોટ પોલીસે જંગવડ ગામેથી કરણ રાઠોડની કરી અટકાયત


આટકોટ પોલીસ ટીમ જંગવડ ગામે દેવીપુજક વાસ ભરવાડ શેરીમા પહોચતા એક ઇસમ હાથમાં સફેદ કલરની પ્લાસ્ટીકની થેલી લઇ જતો હોઇ જે શંકાસ્પદ જણાતા તેને રોકી તેના હાથમાં રહેલ સફેદ કલરની પ્લાની થેલી ચેક કરતા તેમા પારદર્શક પ્રવાહી ભરેલનુ જણાઇ આવતા ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ કરણભાઇ રૂડાભાઇ રાઠોડ જાતે-દેવીપુ જક ઉવ-૨૧ ધંધો મજુરી રહે જંગવડ તા જસદણ જી.રાજકોટ વાળો હોવાનુ જણાવેલ. ઇસમની હાથમાં રહેલ સફેદ કલરની પ્લાસ્ટીકની થેલીમાં જોતા નાની-નાની કોથળીઓ હોય જે થેલીમાથી કોથળીઓ બહાર કાઢી ગણી જો તા જે કુલ કોથળીઓ નંગ-૧૦ હતી જે ઇસમ પાસે આવું કેફી પ્રવાહી પોતાના કબ્જામા રાખવા બાબતે કોઇ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનું કહેતા નહી હોવાનું જણાવેલ જેથી ઇસમને પ્રોહી કલમ- ૬૫.(એ).(એ) મુજબનો ગુન્હો કરતા આટકોટ પોલીસે કરણ રાઠોડની અટકાયત કરેલ.

Report Harshad Chauhan 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.