અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે 36thNationalGames ની શુભ શરૂઆત કરાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1irmdoav2gfwm1x1/" left="-10"]

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે 36thNationalGames ની શુભ શરૂઆત કરાવી


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે 36thNationalGames ની શુભ શરૂઆત કરાવી...

વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લાખોની જનમેદની વચ્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે 36thNationalGames ની શુભ શરૂઆત કરાવી...

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી Anurag Thakur જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબ , ગૃહ રાજ્યમંત્રી શ્રી Harsh Sanghavi જી, મંત્રી મંડળના સભ્યશ્રીઓ, મેયર સહિત આગેવાનો અને દેશભરમાંથી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા આવેલા રમતવીરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં....

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]