બોટાદ ની સરકારી હાઈસ્કૂલ ખાતે ઢોલીડા ઢોલ ધીમો વગાડ રે મારે હીંચ લેવી છે ના તાલે ગરબે રમ્યા - At This Time

બોટાદ ની સરકારી હાઈસ્કૂલ ખાતે ઢોલીડા ઢોલ ધીમો વગાડ રે મારે હીંચ લેવી છે ના તાલે ગરબે રમ્યા


બોટાદ ની સરકારી હાઈસ્કૂલ ખાતે ઢોલીડા ઢોલ ધીમો વગાડ રે મારે હીંચ લેવી છે ના તાલે ગરબે રમ્યા

બોટાદ ના સ્ટેશન રોડ પર આવેલ સરકારી હાઈસ્કૂલ ખાતે બોટાદ વિસ્તાર ના લોક લાડીલા ધારાસભ્ય સૌરભભાઈ પટેલ ભાજપ પરવિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ ના ત્રીજા નોરતે માનવ મહેરાણા ઉમટી પડ્યો હતો સરકારી હાઈસ્કૂલ ખાતે ઢોલીડા ઢોલ ધીમો વગાડ રે મારે હીંચ લેવી છે ના તાલે ગરબે રમી રમઝટ બોલાવી હતી

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.