સેવા પખવાડિયા નિમિત્તે નમો કિસાન પંચાયત કાર્યક્રમનુ

સેવા પખવાડિયા નિમિત્તે નમો કિસાન પંચાયત કાર્યક્રમનુ


*સેવા પખવાડિયા નિમિત્તે નમો કિસાન પંચાયત કાર્યક્રમનુ ભાજપ પ્રદેશ કિસાન મોરચાનાં મહામંત્રી શ્રી સરદારભાઈ ચૌધરી ના અધ્યક્ષસ્થાને હિંમતનગર તાલુકાના નિકોડા , બાવસર, માળી , તથા નાદરી ગામે આયોજન થયું.*

*આ કાર્યક્રમમાં રાજસ્થાન થી પધારેલ પ્રવાસી તખતસિંહ શક્તાવતજી , નરેન્દ્રકુમાર મિણાજી, જિલ્લા તથા તાલુકા પદાધિકારીશ્રીઓ , મોરચાનાં હોદેદારો , સદસ્યશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઊપસ્થિત રહયા હતા*

રીપોર્ટર અશોકભાઈ નાઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »