આજ રોજ સાબરકાંઠા જીલ્લા મધ્યાહન ભોજન કર્મચારી દ્વારા સાબરકાંઠા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

સાબરકાંઠા જીલ્લા મધ્યાહન ભોજન કર્મચારી દ્વારા રજૂઆત કરવામાં આવી કે

અમારા કર્મચારીઓને આ યોજનાનું સંચાલન કરવા માટે સવારે ૮-૦૦ વાગ્યા થી ૫ ૦૦ વાગ્યા સુધી સતત કેન્દ્ર ઉપર હાજર રહી કામગીરી કરવાની હોય છે . અમારા કામની કલાકો આઠ કલાક થી પણ વધારે હોય આપ સાહેબને અમારા મંડળ વતી અમારી ફકત એકજ માંગ છે કે અમોને કામની કલાકો મુજબ સમાન કામ સમાન વેતન મુજબ લઘુત્તમ ધારાધોરણ મુજબ અમોને વેતન ચુકવવામાં આવે એ અમારી માંગ છે . જયાં સુધી અમારી માંગતો સ્વીકારી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અમારા મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ રાખી હડતાળમાં જોડાશું .

અહેવાલ આબિદઅલી ભુરા હિંમતનગર

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »