સાવરકુંડલા કે કે હાઈસ્કૂલ આર્મી ની તૈયારી માં વિઘ્નરૂપ ગ્રાઉન્ડ ના ખાડા તાત્કાલિક માટી નાખી દૂર કરાવતા જીજ્ઞેશભાઈ બગડા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0qe6yfygwlazumcs/" left="-10"]

સાવરકુંડલા કે કે હાઈસ્કૂલ આર્મી ની તૈયારી માં વિઘ્નરૂપ ગ્રાઉન્ડ ના ખાડા તાત્કાલિક માટી નાખી દૂર કરાવતા જીજ્ઞેશભાઈ બગડા.


સાવરકુંડલા કે કે હાઈસ્કૂલ આર્મી ની તૈયારી માં વિઘ્નરૂપ ગ્રાઉન્ડ ના ખાડા તાત્કાલિક માટી નાખી દૂર કરાવતા જીજ્ઞેશભાઈ બગડા.

સાવરકુંડલાના કેકેઆર સ્કૂલના ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી50 થી વધુ યુવાનો આર્મી ની તૈયારી કરે છે ત્યાં ગ્રાઉન્ડ માં ખાડા ની તકલીફ થતી હતી. એ વાત ની ખબર સાવરકુંડલા તાલુકા ના અનુ... જાતિ ચેરમેન જીગ્નેશ ભાઈ બગડા ને ખબર પડતાં તરત જ ત્યાં એક જ રાત માં માટી નું ટ્રેકટર મોકલી ને તે છોકરાઓ ની મદદ મદદ કરી ઉમદા કાર્ય કરેલ હતું જ્યાં અંતર્ગત તૈયારી કરેલ છોકરાઓ દ્વારા જીગ્નેશ ભાઈ બગડા નો આભાર વ્યક્ત કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]