જસદણ/વીંછીયા વિધાનસભા માં પોલીસ જવાનોએ મતદાન કર્યું

જસદણ/વીંછીયા વિધાનસભા માં પોલીસ જવાનોએ મતદાન કર્યું

જસદણ/વીંછીયા વિધાનસભા માં પોલીસ જવાનોએ મતદાન કર્યું

જસદણની વીંછીયા રોડ પર આવેલ મોર્ડન સ્કૂલ ખાતે યોજાયું મતદાન

જસદણ ,આટકોટ ,ભાડલા ,વિછીયા, પોલીસ તેમજ હોમગાર્ડ જવાનોએ મતદાન કર્યું

જસદણ વીંછીયા વિસ્તારના શિક્ષકોએ મતદાન કર્યું
રિપોર્ટ વિજય ચૌહાણ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »