જસદણના આટકોટ પાસે સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ દ્વારા વધું એક કારમાંથી ૧ લાખની રોકડ જપ્ત

જસદણના આટકોટ પાસે સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ દ્વારા વધું એક કારમાંથી ૧ લાખની રોકડ જપ્ત

જસદણના આટકોટ પાસે સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમ દ્વારા વધું એક કારમાંથી ૧ લાખની રોકડ જપ્ત

જસદણના આટકોટ પાસે સ્‍ટેટીક સર્વેલન્‍સની ટીમે કારમાંથી એક લાખની રોકડ રકમ પકડી પાડી તપાસ હાથ ધરી છે.
આટકોટના ટી પોઇન્‍ટ પાસે ચેક પોસ્‍ટ ઉપર એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ એફ. બી. મુલતાની સહિતના સ્‍ટાફ દ્વારા કાર નં. જી. જે. ૩૭-બી ૮૦૭૩ ને અટકાવી તલાસી લેતા ચાલક જયપાલસિંહ કિરીટસિંહ રાણા રે. ભાવનગરના કબ્‍જામાંથી એક લાખની રોકડ રકમ મળે આવતા જપ્ત કરાઇ હતી. નોંધનીય છે કે
આ અગાઉ પણ આ ટીમ દ્વારા આ ચેક પોસ્‍ટ ઉપર બે વાર રોકડ રકમ જપ્ત કરાઇ હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »