માળિયા હાટીનામાં એક વ્યક્તિનું અકસ્માતથી શોટ લાગતા મોત

માળિયા હાટીનામાં એક વ્યક્તિનું અકસ્માતથી શોટ લાગતા મોત


માળિયા હાટીના માં ભાડવાડી વિસ્તારમાં સવારે ૧૦ વાગ્યા આસપાસ ધીરુભાઈ કાળા ભાઈ સિસોદિયા ઉ. વ. ૬૦ પોતાની વાડી ખેતરના મોલમાં પાણી પાવા માટે પાણીની મોટર ચાલુ કરવા જતાં કોઈ પણ કારણસર ઇલેક્ટ્રીક શોટ લાગતા તેમને સારવાર અર્થે માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવતા ફરજના અધિકારી ડો. રવી શામળા એ મૃત જાહેર કરતા પરિવાર શોકનો આભ ફાટયો હતો આગળ ની વધુ તપાસ માળિયા હાટીના પોલીસ ચલાવી રહી છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »