બાલાસિનોર નીલ મસ્જિદ વિસ્તારમાંથી 21 જુગારીઓ ઝડપાયા - At This Time

બાલાસિનોર નીલ મસ્જિદ વિસ્તારમાંથી 21 જુગારીઓ ઝડપાયા


મહીસાગર : જીલ્લા ક્રાઈમ બ્રાન્ચ ને મળી મોટી સફળતા

બાલાસિનોર લીન મસ્જિદ વિસ્તારમાંથી 21 જુગારીયા પકડાયા

લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી ગંજી પાનાનો જુગાર રમતા 21 જુગારીઓને ઝડપી પાડ્યા

પોલીસએ 4 લાખની રોકડ રકમ કરી જપ્ત

21 જુગારીઓને બાલાસિનોર પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા

21 આરોપી પૈકી બે વોન્ટેડ આરોપી પણ ઝડપાયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.