માળીયા હાટીના માં પડતર મકાન માં લાગી આગ - At This Time

માળીયા હાટીના માં પડતર મકાન માં લાગી આગ


કોર્ટ ચોક પાસે આવેલ વાણીયા શેરી માં કોઈ પણ કારણ સર લાગી આગ

આગ નું કારણ અંકબધ

ઘટના સ્થળે માળીયા હાટીના ગ્રામ પંચાયત સ્ટાફ, પોલીસ સ્ટાફ, જીઈબી સ્ટાફ પહોંચ્યો

આજુબાજુ વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા

હાલ કોઈ જાન હાની થયેલ નથી

હાલ માળીયા હાટીના ગ્રામ પંચાયત સ્ટાફ દ્વારા આગ ને લીધી કાબુ માં

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.