બોરડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zlzdgau0x4eqjyw9/" left="-10"]

બોરડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના બોરડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં વિકસતી જાતિ નાયબ નિયામકશ્રી મીનાબેન રાઠોડ અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગીજુભાઈ બલદાણીયાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં એસએમસી અધ્યક્ષ મનસુખભાઈ મકવાણા તથા પૂર્વ અધ્યક્ષ ધૃવભાઈ જાની,પાચાભાઈ બલદાણીયા,જોરૂભાઈ બલદાણીયા વાલીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]