માળીયા હાટીના તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા "નારી શકિત વંદન" બીલ ને આવકાર્યું - At This Time

માળીયા હાટીના તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા “નારી શકિત વંદન” બીલ ને આવકાર્યું


ગુજરાતનાં પનોતા પુત્ર વૈશ્વિક નેતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નવા સાંસદ ભવનમાં સાંસદનાં પ્રથમ સત્રમાં ઐતિહાસીક "નારી શકિત વંદન બીલ" ને સ્પષ્ટ બહુમતીથી પસાર કરતાં...
વડાપ્રધાન શ્રી ને અભિનંદન આપવા તેમજ ભારતીય નારીનાં સન્માનમાં વધારો કરવા બદલ મોદીજીનો અંતઃકરણપૂવૅક આભાર વ્યકત કરવા આજરોજ નવનિયુકત તાલુકા પંચાયત પ્રમુખ આશિષ લાદાણી તેમજ રાજેશભાઇ ભાલોડિયા એ બહેનોને મીઠામોં કરાવી ઉજવણી કરી...

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.