દેવગઢ બારીયા નગર માંથી કન્ટેનરમાં લઈ જવાયો લાખોની કિંમતનો વિદેશી દારૃ ઝડપાયો. - At This Time

દેવગઢ બારીયા નગર માંથી કન્ટેનરમાં લઈ જવાયો લાખોની કિંમતનો વિદેશી દારૃ ઝડપાયો.


દેવગઢ બારીયા પોલીસ નાઈટ પેટ્રોલીંગમા હતી ત્યારે બાતમીને આધારે વોચ ગોઠવી હતી ત્યારે નગરના જકાતનાકા પાસે પીપલોદ તરફથી આવતી શંકાસ્પદ આઈસર ગાડીનો ચાલક પોલીસ વાહન જોઈ ગાડી મુકી ભાગી ગયો હતો. વાહન તપાસ કરતા બંધ બોડીની આઈસર નંબર MH 05 EL 3696 માથી પ્લાસ્ટિક નીચે સંતાડેલી ભારતીય બનાવટનો વિદેશી દારૃની પેટી 663 અને એક આઈસર કન્ટેનર સહિત કુલ મુદ્દામાલ રૂપિયા 36,58,744/- મળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી દેવગઢ બારીયા પોલીસ

દેવગઢ બારીયા ટાઉન માંથી પસાર થઇ રહેલ આઇશર કન્ટેનર માંથી મોટી માત્રામાં દારૃ ઝડપી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામાં દેવગઢ બારીયા પોલીસને મળી સફળતા.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.