આજ રોજ રાણપુર શહેર ના જુદા જુદા વિસ્તાર મા કેજરીવાલ ના પેમ્પલેન્ટ ગેરન્ટી કાર્ડનના વિતરણ કર્યા - At This Time

આજ રોજ રાણપુર શહેર ના જુદા જુદા વિસ્તાર મા કેજરીવાલ ના પેમ્પલેન્ટ ગેરન્ટી કાર્ડનના વિતરણ કર્યા


આજ રોજ રાણપુર શહેરના જુદા જુદા વિસ્તારમાં બસ સ્ટેન્ડ ચાર રસ્તા & સ્ટેશન રોડ & મેઈન બજાર & શાક માર્કેટ & અનિયાળી રોડ તેમજ મુખ્ય બજારો મા
પર 500 થી વધુ કેજરીવાલજી ના પેમ્પલેન્ટ ગેરન્ટી કાર્ડનના વિતરણ કર્યા અને નવા લોકો ને આપમાં.જોઈન પણ કર્યા જનતા.ના હૃદયમાં બસ એક જ વાત છે આ વખતે એક મોકો કેજરીવાલ ને ઝાડુ ને ધંધુકા વિધાનસભા સંગઠન મંત્રી અનિશ માંકડ રાણપુર

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.