વિસાવદર એસ.ટી.બસ સ્ટેન્ડમાં નવી એલ.ઇ.ડી.લાઈટો નાખવા તથા રાત્રીના સમયે લાઈટો ચાલુ રાખવા ટિમ ગબ્બર ની માંગ - At This Time

વિસાવદર એસ.ટી.બસ સ્ટેન્ડમાં નવી એલ.ઇ.ડી.લાઈટો નાખવા તથા રાત્રીના સમયે લાઈટો ચાલુ રાખવા ટિમ ગબ્બર ની માંગ


વિસાવદર એસ.ટી.બસ સ્ટેન્ડમાં નવી એલ.ઇ.ડી.લાઈટો નાખવા તથા રાત્રીના સમયે લાઈટો ચાલુ રાખવા ટિમ ગબ્બર ની માંગ

અમો ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ.ગજેરા તથા નયનભાઈ જોશીને સ્થાનિક લોકો તરફથી રજુઆત મળેલ છે કે,વિસાવદર એસ.ટી.બસ સ્ટેન્ડમાં પૂરતા પ્રમાણમાં લાઈટો નથી અને હાલ ત્યાં સમારકામ ચાલુ હોવાનું પણ જાણવા મળેલ છે તેથી પણ રાત્રીના સમયે બસ સ્ટેન્ડ વિસ્તારમાં કે બસ સ્ટેન્ડમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ ન હોવાથી વહેલી સવારના મુસાફરી કરતા લોકોને બસના બોર્ડ વાંચવામાં પણ મુશ્કેલીઓ પડતી હોવાની પણ અમારી ટિમ ગબ્બર સમક્ષ રજૂઆત કરવામાં આવેલી હોય તેથી ઉપરોક્ત બાબતે તાત્કાલિક પગલાં ભરી વહેલાસર જરૂરિયાત મુજબની જરૂરી એલ.ઇ.ડી.લાઈટો ફાળવવામાં આવે તો વીજ બિલમાં પણ એસ.ટી.ને ફાયદો થાય તેમ છે.તેથી એલ.ઇ.ડી લાઈટો નાંખવામાં આવે તેવી લોકોની તથા ટિમ ગબ્બરની જે માંગણી છે તે વ્યાજબી કારણની હોય તાત્કાલિક અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.