શિશુવિહાર ની શિવણ પ્રવૃત્તિ ને રોટરી રાઉન ટાઉન નું પ્રોત્સાહન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zhztxyys16rarjqb/" left="-10"]

શિશુવિહાર ની શિવણ પ્રવૃત્તિ ને રોટરી રાઉન ટાઉન નું પ્રોત્સાહન


શિશુવિહાર ની શિવણ પ્રવૃત્તિ ને રોટરી રાઉન ટાઉન નું પ્રોત્સાહન

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં 1940 થી ચાલતા સીવણ વર્ગ ની પ્રવૃત્તિ પ્રોત્સાહન માટે ભાવનગર ના રોટરી રાઉન ટાઉન તરફ થી તા.21 માર્ચ ના રોજ રોટરી રાઉન ટાઉનના પ્રેસિડેન્ટ શ્રી મહર્ષિ ભાઈ ઓઝા , વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધંજય ભાઈ શાહ , સેક્રટરી શ્રી સમીર ભાઈ ઠક્કર, તથા પ્રોજેક્ટ હેડ હરેશભાઈ ભટ્ટ ની પ્રેરક ઉપસ્થિતિ માં 20 સીવણ ના સંચા ભેટ આપવામાં આવેલ... વર્ષ 1940 થી કાર્યનવિત જ્યોતિ મહિલા મંડળ શિશુવિહાર થકી 11000 છે વધુ બહેનોએ સીવણ તાલીમ લીધી છે અને 3000 થી વધુ બહેનોએ બાળકોના શિક્ષણ આરોગ્ય અને વડીલોની સંભાળમાં માટે સીવણ તાલીમ નો ઉપયોગ કરીને વિકાસ સાધ્યો છે. આ પૈકી સો બહેનોનો નું અભિવાદન પણ સંસ્થા કરનાર છે જે નોંધનીય બને છે....

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]