વડાલી, ખેડબ્રહ્મા તથા પોશીના ગામ માં વાવાઝોડા સાથે વરસાદ ઉભા પાકો ભીના થઇ જતા ખેડૂતો માં ચિંતા - At This Time

વડાલી, ખેડબ્રહ્મા તથા પોશીના ગામ માં વાવાઝોડા સાથે વરસાદ ઉભા પાકો ભીના થઇ જતા ખેડૂતો માં ચિંતા


સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણના માં પલટા ને કારણે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ નજરે આવ્યું હતું. ઇડર, ખેડબ્રહ્મા, પોશીના, વડાલી, ખરોજ સહિતના ગામ માં વાદળછાયા વાતાવરણને કારણે ગરમી માં રાહત જોવા મળી. તો ખેરોજ, વડાલી, પોશીના ગામ માં વાવઝોડા બાદ બિન મોસમી ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે વડાલી તાલુકાના પૂર્વના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.