અમદાવાદ શહેર ના ધારાસભ્યશ્રી શૈલેષભાઇ પરમારજીને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ આપીને બહુમાન કર્યું

અમદાવાદ શહેર ના ધારાસભ્યશ્રી શૈલેષભાઇ પરમારજીને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ આપીને બહુમાન કર્યું


(અમદાવાદ શહેર)ના ધારાસભ્યશ્રી શૈલેષભાઇ પરમારજીને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ આપીને બહુમાન કર્યું...

14મી વિધાનસભા સત્રના છેલ્લા દિવસે વર્ષ ૨૦૨૧ માટે સયાજીગંજ વિધાનસભા (વડોદરા શહેર) ના ધારાસભ્યશ્રી જીતુભાઈ સુખડીયાજીને અને વર્ષ ૨૦૨૨ માટે દાણીલીમડા વિધાનસભા (અમદાવાદ શહેર)ના ધારાસભ્યશ્રી શૈલેષભાઇ પરમારજીને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ આપીને બહુમાન કર્યું...

આ પ્રસંગે માન.મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel સાહેબ, વિધાનસભા અધ્યક્ષ શ્રી Dr Nimaben Acharya જી, વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી Jethabhai Ahir - Bharwad જી, માન.મંત્રી શ્રી Rajendra Trivedi જી, વિરોધપક્ષના નેતા શ્રી સુખરામ રાઠવાજી, સદનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા....

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »