અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z7uqnfojrgkwvyqe/" left="-10"]

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.


MSU ની કોમર્સ ફેકલ્ટીના ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ પરીક્ષાના 60 દિવસ બાદ પણ પરિણામોથી વંચિત . લાઈક કારકિર્દી સામે પ્રશ્નાર્થ . આજે ABVP દ્વારા હાથમાં વાડકો લઇ ભીખ માંગી સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન . d સૂત્રોચ્ચાર પોકારી ફેકલ્ટી પરિસર ગજવ્યું . ડિન નહિ મળતા ડિપાર્ટમેન્ટ ઑફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટના હેડને સત્વરે પરિણામ જાહેર કરવાની માંગ સાથે આવેદન સુપ્રત કર્યું .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]