વડોદરા શહેર જિલ્લાની ૧૦ બેઠકો માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષકો ની સમીક્ષા બેઠક યોજાઈ . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z5jwzkkeg2vlt5bg/" left="-10"]

વડોદરા શહેર જિલ્લાની ૧૦ બેઠકો માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષકો ની સમીક્ષા બેઠક યોજાઈ .


વડોદરા વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચાઓ ઉપર દેખરેખ રાખવા માટે કેન્દ્રીય પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચે નિરીક્ષકોએ વડોદરામાં સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી અત્યાર સુધીમાં કરાયેલી કામગીરીની માહિતી મેળવી હતી . બેઠક દરમિયાન અપ્રમાણિક નાણાંકીય વ્યવહારો રોકવા માટે લેવાયેલા પગલાં , નશાબંધીના અમલ માટે થયેલી કામગીરી , બેંકિંગ વ્યવહારો સહિતની બાબતો અંગે ચૂંટણી પંચ દ્વારા અપાયેલી માર્ગદર્શિકા મુજબ થયેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]