શ્યામ પ્રસાદ મુખર્જી યોજના અંતર્ગત 20 બેડની નવી આયુષ હોસ્પિટલ ઓપીડી નું ઉદ્દઘાટન થયું - At This Time

શ્યામ પ્રસાદ મુખર્જી યોજના અંતર્ગત 20 બેડની નવી આયુષ હોસ્પિટલ ઓપીડી નું ઉદ્દઘાટન થયું


શ્યામ પ્રસાદ મુખર્જી યોજના અંતર્ગત 20 બેડની નવી આયુષ હોસ્પિટલ ઓપીડી નું ઉદ્દઘાટન થયું

આટકોટ ખાતે આજરોજ સરકાર શ્રીની શ્યામ પ્રસાદ મુખર્જી યોજના અંતર્ગત 20 બેડની નવી આયુષ હોસ્પિટલ ઓપીડી નું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું અને હાલ નવી બિલ્ડીંગનું કામ ચાલુ હોય ત્યારે ગ્રામ પંચાયત પાસે લોકોને સુવિધા મળી રહેશે. આ કાર્યક્રમ માં ભાજપના હોદેદારો કાર્યકરો સરપંચ શ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.