કિશોરગઢ ખાતે હુસૈની રક્તદાન કેમ્પ યોજાયો - At This Time

કિશોરગઢ ખાતે હુસૈની રક્તદાન કેમ્પ યોજાયો


કિશોરગઢ ખાતે હુસૈની રક્તદાન કેમ્પ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ના કિશોરગઢ મુકામે મકતબા જાફરીયા નોલેજ એન્ડ રીસર્ચ એકડેમી પ્રેરિત અને સૈયદ ઈતરત ફાતેમા હોસ્પિટલ. આયોજન હુસૈની રક્તદાન શિબિર કેમ્પ યોજાયો જેમાં કિશોરગઢ સિયા જાફરી મોમીન જમાત દ્ધારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
સવારે 7 વાગે થી બ્લડ કેમ્પનો શરૂઆત કરવામાં આવી હતી જેમાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આવ્યા હતા આ આયોજક ગામના આગેવાન તથા નવ યુવાનો સાથે મળીને સફળ બનાવ્યો હતો જેમાં આયોજક તરીકે ગુલામઅલી મશી . શબ્બીરઅલી ગોદડ‌.બાકરઅલી ગોદડ.નાશીરભાઇ લોઢા.અને .મહેમુદ પટેલ.મીગદાદઅલી ગોદડ.મજુરઅલી ભટ્ટ જોડાયા હતા
જેમાં 136 બોટલ થઈ હતી
124 બોટલો ભાઈઓને અને 12 બોટલો બહેનોની

રીપોર્ટર નવાજખાન પઠાણ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.