"ગુજરાત રાજ્ય ના શિક્ષણ - At This Time

“ગુજરાત રાજ્ય ના શિક્ષણ


"ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી સાબરકાંઠાની મુલાકાતે " ગુજરાત ના શિક્ષણ મંત્રી સાબરકાંઠામાં ઉત્તર ગુજરાત ના મીની કાશ્મીર ગણાતા એવા પોલો ફોરેસ્ટ ની કરી મુલાકાત શારણેશ્વર મહાદેવ મંદિરમાં શિક્ષણ મંત્રીએ કરી પૂજા આચૅના જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત પોલીસ સ્ટાફ સાથે પદઅધિકારી ઓ પણ રહ્યા હાજર ..
સાબરકાંઠા at this time news
રિપૉટ નવાઝ ખાન આર પઠાણ.ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.