રાણપુર પંથકમાં તેમજ આજુબાજુના ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક ગામોમાં વરસાદ પડ્યો - At This Time

રાણપુર પંથકમાં તેમજ આજુબાજુના ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક ગામોમાં વરસાદ પડ્યો


આજરોજ લાંબા વિરામ બાદ રાણપુર તાલુકામાં અચાનક વાતાવરણ પલટો થતા અલમપુર ગઢીયા સાંગણપુર ધારપીપળા ઉમરાળા કુંડલી બુબાવાવ રાજપુરા અરીયાણી નાની વાવડી સહિતના પંથકમાં લાંબા વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર વરસાદ પવન સાથે ખાબકયો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.