સાબરકાંઠા SOGએ ત્રણ શખ્સોને દેશી તમંચા સાથે ઝડપ્યા, કોટડાગઢી ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું - At This Time

સાબરકાંઠા SOGએ ત્રણ શખ્સોને દેશી તમંચા સાથે ઝડપ્યા, કોટડાગઢી ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું


સાબરકાંઠા જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોટડાગઢી ચેકપોસ્ટ પરથી સાબરકાંઠા SOGએ ત્રણ શકમંદોને દેશી બનાવટના તમંચા તથા બે કારતુસ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ ત્રણેય વિરૂદ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાyવાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.