ગતિસ્વમ્ સોફટેક પ્રા.લી. દ્વારા શ્રી આદર્શ બી.સી.એ.કોલેજ-બોટાદમાં કેમ્પસ ઇન્ટરવ્યુ યોજાયું - At This Time

ગતિસ્વમ્ સોફટેક પ્રા.લી. દ્વારા શ્રી આદર્શ બી.સી.એ.કોલેજ-બોટાદમાં કેમ્પસ ઇન્ટરવ્યુ યોજાયું


ગતિસ્વમ્ સોફટેક પ્રા.લી. દ્વારા શ્રી આદર્શ બી.સી.એ.કોલેજ-બોટાદમાં કેમ્પસ ઇન્ટરવ્યુ યોજાયું

તક્ષશીલા એજયુ.એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ બી.સી.એ. કોલેજ,બોટાદમાં ગતિસ્વમ્ સોફટેક પ્રા.લી. દ્વારા Php Developer & Asp.net Developer ની જગ્યા માટે કેમ્પસ ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યું.આ ઇન્ટરવ્યુમાં બી.સી.એ. અને એમ.એસસી.(આ.ટી.)ના રસ ધરાવતા ૩૯ વિદ્યાર્થીઓ હજાર રહેલ હતા.ઇન્ટરવ્યુમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટીઓ તથા કોલેજેના આચાર્ય તથા સ્ટાફ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવેલ છે.આ કેમ્પસ ઇન્ટરવ્યુ ગોઠવા માટે કોલેજેના આચાર્ય સંજયભાઈ હડીયલ તથા અધ્યાપકશ્રી કિરણભાઈ ફતેપરાએ ભારે જહેમત ઉઠાવેલ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.