મહીસાગર જિલ્લા માં ગાય માતાની વારે આવ્યા સંઘના કાર્યકર્તા દરેક તાલુકા માં ગામડે ગામડે પહોંચી લમ્પી ગ્રસ્ત ગાયોનો દેશી ઉપચાર કરી રહ્યા છે - At This Time

મહીસાગર જિલ્લા માં ગાય માતાની વારે આવ્યા સંઘના કાર્યકર્તા દરેક તાલુકા માં ગામડે ગામડે પહોંચી લમ્પી ગ્રસ્ત ગાયોનો દેશી ઉપચાર કરી રહ્યા છે


મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમય દિવસોથી લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે જેના કારણે કેટલીક ગાયોના મુત્યુ પણ નીપજ્યા છે ત્યારે આવા સંક્રમણ વચ્ચે જિલ્લા માં રાષ્ટિય સ્વયં સેવકના કાર્યકર્તા ગાય માતાની વ્હારે આવ્યા છે જિલ્લા માં અનેક વિસ્તારો માં લમ્પી વિરોધી રસી પશુઓને આપી દેવામાં આવી છે. તેમ છતાં ગાયો સહિત ના પશુઓમાં લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે. લમ્પી વાયરસથી પીડાતી ગાય માતા માટે આર્યુવેદીક ઉપચાર લઈને જિલ્લા માં ગામડે ગામડે જોરદાર સેવાનું સંઘના કાર્યકર્તા દિલીપભાઈ પ્રજાપતિ, મિલનભાઈ પગી, રણજિતસિંહ ઠાકોર કૃણાલભાઈ,વિનુભાઈ માલીવાડ, દિલીપભાઈ ચૌધરી, ઈશ્વર ભાઈ ભરવાડ ની ટીમ સુરપાલભાઈ, નરેન્દ્રસિંહ, સહીતના દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા માં 100 થી વધારે જેટલા ગામોમાં આર્યુવેદથી સારવાર આપી રહ્યા છે ત્યારે આ મહાન કાર્યને જિલ્લાની પ્રજાએ આવકારી સંઘના કાર્યકર્તા મદદરૂપ થઈ રહ્યા છે. જે કોઈ ને પણ દવા ની જરૂર હોય તો 9426127084/9512955849/8758359090/7359969543


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.