માળીયા હાટીના માં જુગાર રમતા 5 શખ્સોની મુદ્દામાલ સહિત ધરપકડ - At This Time

માળીયા હાટીના માં જુગાર રમતા 5 શખ્સોની મુદ્દામાલ સહિત ધરપકડ


માળીયા હાટીના પીએસઆઈ બી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા માળીયા હાટીના થી આંબેચા ગામે જતા રસ્તે ગારીમાં જાહેર જ્ગ્યામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા બસીર ઓસમાણ ભટી, નાથા ગોવિંદ રાઠોડ, અલનવાઝ અમીર એલસીયા, સંજય ભીમા ડાભી, ફિરોજ કરમાલી કડીવાર સહિત રૂ.6750/- ના મુદામાલ સાથે કુલ 5 ઇસમોને પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.