બોટાદમાં વધુ એક યુવાનને વ્યાજખોરો ના ત્રાસથી આપઘાત નો કર્યો પ્રયાસ - At This Time

બોટાદમાં વધુ એક યુવાનને વ્યાજખોરો ના ત્રાસથી આપઘાત નો કર્યો પ્રયાસ


બોટાદમાં વધુ એક યુવાનને વ્યાજખોરો ના ત્રાસથી આપઘાત નો કર્યો પ્રયાસ

બોટાદમાં વધુ એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત નો પ્રયાસ કર્યો પાવભાજી ની દુકાન ચલાવતા યુવાને ફિનાઈલ પીને આપઘાત નો કર્યો પ્રયાસ કેવલ અતુલભાઇ જોશીને રૂપિયા
12 લાખનું દેવું થઈ જતા આપઘાત નો કર્યો પ્રયાસ લોકો પાસેથી 10 થી 15 ટકા સુધીના લીધા છે વ્યાજે નાણા યુવાને સમગ્ર ઘટના અંગે આપી માહિતી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો: ૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.