બોટાદ બ્રેકીંગ - At This Time

બોટાદ બ્રેકીંગ


સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારમાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન શરૂ.

બરવાળા શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન શરૂ.

વહેલી સવારથી લોકો ધીમે ધીમે મતદાન કરવા મથક પર પહોંચી રહ્યા છે.

મતદાન કરનાર લોકોએ અન્ય લોકોને મતદાન કરવા કરી અપીલ.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.