બોટાદ બ્રેકીંગ - At This Time

બોટાદ બ્રેકીંગ


સાધુ સંતોએ કર્યું મતદાન.

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે મતદાન.

કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરના સંતોએ કર્યું મતદાન.

ભારતીય નાગરિક તરીકે મતદાન કરવું એ ફરજ હોવાનું જણાવતા અન્ય લોકોને મતદાન કરવા કરી અપીલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.