માળીયા હાટીના માં જૂનાગઢ જીલ્લાના નામાંકિત ડાયાબિટીસના સ્પેશ્યાલિસ્ટ નમાંકિત ડોકટર મળશે - At This Time

માળીયા હાટીના માં જૂનાગઢ જીલ્લાના નામાંકિત ડાયાબિટીસના સ્પેશ્યાલિસ્ટ નમાંકિત ડોકટર મળશે


જૂનાગઢ જીલ્લાના નામાંકીત ડાયાબિટીસના સ્પેયાલિસ્ટ ડોક્ટર દીપક ચુડાસમા હવે માળિયા હાટીના માં પહેલા અને ત્રીજા ગુરુવારે મળશે

સમય -બપોરે ૪ થી ૭

એડ્રેસ:- જીવનદાતા ક્લિનિક,મહારાણા પ્રતાપ ચોક, ડૉ. નરશીબાપા નું જૂનું દવાખાનું. માળિયા હાટીના.

નોંધ:- વારો વહેલા તે પહેલાના ધોરણે રહેશે

વારો લખાવવા માટે મો. -૮૪૬૯૨૦૨૦૮૨

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.