બોટાદ ના પાળીયાદ રોડ પર એસ.ટી અને જી.સી.બી વચ્ચે અકસ્માત - At This Time

બોટાદ ના પાળીયાદ રોડ પર એસ.ટી અને જી.સી.બી વચ્ચે અકસ્માત


*બોટાદ ના પાળીયાદ રોડ પર એસ.ટી અને જી.સી.બી વચ્ચે અકસ્માત*

બોટાદ ના પાળીયાદ રોડ વકીલ પેટ્રોલ પંપ સામે ST બસ અને જીસીબી વચ્ચે થયો અકસ્માત સદનસીબે કોય જાનહાની થવા પામી ના હતી જાણવા મળતી માહિતી મુજબ બોટાદ થી ધંધુકા તરફ જતી મીની ST બસ નંબર GJ18-Z 5372 જામજોધપુર-સાળગપુર-ધંધુકા બોટાદ ના પાળીયાદ રોડ પર વકીલ પેટ્રોલ પંપ પાસે બસ ની આગળ ઉભેલા જી.સી.બી સાથે ધડાકા ભેર અથડાતા બસ ના આગળ ના ભાગે ભારે નુકશાન થવા પામ્યું હતું જ્યારે સદનસીબે કોય જાનહાની થવા પામી ના હતી અકસ્માત બનતા ટ્રાફિક જામ થયો હતો

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.