પશુઓની કુરતાપૂર્વક હેરાફેરી કરતા ચાર પશુના ટેમ્પામાં જ મોત . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/po2bdncqkdtfmprx/" left="-10"]

પશુઓની કુરતાપૂર્વક હેરાફેરી કરતા ચાર પશુના ટેમ્પામાં જ મોત .


વડોદરા જિલ્લાના કરજણ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ભરથાણાં ટોલનાકા પાસે જીવ દયા કાર્યકરોએ એક આઇસર ટેમ્પો રોકી ફ઼રતાપૂર્વક લઈ જતા મૂંગા પશુઓને બચાવ્યા હતા આ ટેમ્પામાં 33 પશુઓને ખીચોખીચ ક્રૂરતા પૂર્વક દોરડા વડે બાંધી રાખ્યા હતા પશુઓ માટે ઘાસચારાની પણ કોઈ સુવિધા રાખી ન હતી જેના કારણે ચાર પશુના મોત નીપજ્યા હતા કોઈપણ પ્રકારની પરમિટ વગર પશુઓની હેરાફેરી કરતા ડીસા તાલુકામાં રહેતા ઝફર ઉંમર કુરેશી અને વસીમ ઇસ્માઈલ સિંધીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]