હિંમતનગર ખાતે નગરપાલિકા ના પ્રયાસ થી હિંમતનગર શહેર કેળવણી મંડળ દ્વારા પાકિગ ખુલ્લું મુકાયું - At This Time

હિંમતનગર ખાતે નગરપાલિકા ના પ્રયાસ થી હિંમતનગર શહેર કેળવણી મંડળ દ્વારા પાકિગ ખુલ્લું મુકાયું


દિવાળી પર્વ નિમિત્તે બજારમાં વાહનો ના પાર્કિંગ માટે સમસ્યાનો સામનો કરવો ન પડે તે હેતુ એ *હિંમતનગર નગરપાલિકાના* સક્ષમ પ્રયાસોથી *હિંમતનગર શહેર કેળવણી મંડળ* દ્વારા *હિંમત હાઇસ્કુલ, ટાવર રોડ નું પટાંગણ* પાર્કિંગ હેતુથી ખુલ્લું મુકેલ છે. સૌ નગરજનો ત્યાં પાર્કિંગ વ્યવસ્થાનો લાભ લઈ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.