ગ્રામ્ય વિસ્તારમાં યુવતીને છેડતી કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ybilvpemhm0n1az0/" left="-10"]

ગ્રામ્ય વિસ્તારમાં યુવતીને છેડતી કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ


લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર મા યુવતીને છેડતી તેમજ શારીરિક રીતે પરેશાન કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી હતી.જ્યારે પોલીસે ગુનો નોધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]