મહીસાગરમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ચૂંટણી બંદોબસ્તને લઈ બેઠક મળી - At This Time

મહીસાગરમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ચૂંટણી બંદોબસ્તને લઈ બેઠક મળી


મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાય તેને લઈ બંદોબસ્ત માટે બેઠક યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon