લુણાવાડા આદર્શ એજ્યુકેશન કેમ્પસમાં વિવિધ સ્પર્ધા યોજવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b0syqzjsceopclbx/" left="-10"]

લુણાવાડા આદર્શ એજ્યુકેશન કેમ્પસમાં વિવિધ સ્પર્ધા યોજવામાં આવી


લુણાવાડા આદર્શ એજ્યુકેશન દ્વારા બાળકોની શારીરિક ક્ષમતાનો વિકાસ થાય તેવા હેતુથી રસ્સા ખેંચ, દોડ અને સાઇકલ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધોરણ 1 થી 10 ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં વિધાર્થીઓમાં જે ટીમ વિજેતા બની તેઓને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. વિધાર્થીઓના સર્વાંગીણ વિકાસને ધ્યાને લઇ આદર્શ એજ્યુકેશન કેમ્પસના શિક્ષકો દ્વારા આવી સ્પર્ધાઓમાં વધુ વિધાર્થીઓ ભાગ લે તેવો પ્રયાસ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]