બોટાદ શહેરમાં ઈદે મિલાદે તહેવારને લઈ પોલીસ દ્વારા ફુલ પેટ્રોલિંગ કરાયું - At This Time

બોટાદ શહેરમાં ઈદે મિલાદે તહેવારને લઈ પોલીસ દ્વારા ફુલ પેટ્રોલિંગ કરાયું


આવતીકાલે પવિત્ર ઈદે મિલાદનો તહેવારને લઈ બોટાદ જિલ્લા પોલીસ વડા ની સુચના મુજબ આજે બોટાદ શહેર પોલીસ દ્વારા બોટાદના શાકમાર્કેટ, ટાવર રોડ, અવેડા ગેટ, જ્યોતિગ્રામ સર્કલ અને નાગલપર ગેટ વિસ્તારોમાં ડી.વાય.એસ.પી રાવલ,પી.આઇ વિ પિ ગોલ તથા પોલીસ સ્ટાફ દ્વારા ફુલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.