જામનગર સમસ્ત અનુસુચિત જાતિસમાજના યુવા આગેવાન અને મહામંત્રી નો આજે જન્મદિવસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/87vfhzusb4fsahhq/" left="-10"]

જામનગર સમસ્ત અનુસુચિત જાતિસમાજના યુવા આગેવાન અને મહામંત્રી નો આજે જન્મદિવસ


જામનગર સમસ્ત દલિત સમાજના યુવા આગેવાન અને મહામંત્રી ચેતનકુમાર વિજયભાઈ ભાંભી આજે તા /૬/૧૦/૧૯૯૨ રોજ જન્મ દિવસ છે તે જાગૃત સામાજિક કાર્યકર્તા છે અને દલિત સમાજમાં ખૂબ જ લોક ચાહના ધરાવે છે તેવો હંમેશાં સમાજના કોઈપણ પ્રશ્ન બાબતે લાંબી લડત આપે છે અને બોહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે રાજકીય અને સામાજિક કાર્યો કરવામાં સમાજના કોઈ બીમાર અને જરૂરિયાતમંદ લોકોના બીમારીના ઈલાજ માટે ફંડ ઉભરાવવા જાતે તડકામાં રોડ ઉપર ઉતરી એકત્રિત કરવુ બ્લડ ડોનેશન કેમ્પ કરવા અને બ્લડ આપવા યુવાન મિત્રોને પ્રોત્સાહિત કરવા અને જાતે દવાખાનામાં જઈ કોરોના દરમિયાન પણ દર્દી કે લોકોને દવાથી માંડીને મદદ કરવી સુધીની મદદ કરવી સમાજ પર કે મહિલાઓ પર થતા અત્યાચાર નિવારણ સામાજિક સમરસતાના માધ્યમથી કરવું સમાજ કલ્યાણ વિભાગના મળતા લાભો જેવા કે વિદ્યાર્થીઓ માટે ફીશિપ કાર્ડ હોસ્ટેલમાં આ પ્રવેશ શાળા કોલેજમાં પ્રવેશ વગેરે શૈક્ષણીક પ્રવૃત્તિમાં મદદ કરવામાં હંમેશા તેઓ અગ્રેસર રહે છે તેમાં તેમના જન્મદિવસ નિમિત્તે શહેર દલિત સમાજમાં ઉત્સાહની લાગણી ફેલાઈ છે તથા તેમના મિત્ર વર્તુળ તથા સગા સંબંધીઓ અને સ્નેહીજનો દ્વારા ચેતનકુમાર ભાંભી જન્મદિવસ પર શુભેચ્છા નો ધોધ વહી રહ્યો છે તેમના મોબાઈલ નંબર 9601325258 છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]